રાજ્યમાં 3 દિવસ વેક્સિનેશન બંધ, કયા વય જુથના લોકો માટે લેવાયો નિર્ણય?
Continues below advertisement
રાજ્યમાં 3 દિવસ વેક્સિનેશન બંધ રહશે. 45 વર્ષના વય જુથના માટે આ રસીકરણ હાલ બંધ કરાયું છે. બે ડોઝ વચ્ચેની અવધિ વધારતા સૉફ્ટવેર અપડેટ કરવા આ નિર્ણય લેવાયો છે. જો કે 18 થી 44 વર્ષ સુધીના નાગરિકો માટે રસીકરણ યથાવત છે.
Continues below advertisement