દાહોદમાં એસટી વિભાગના કર્મચારીઓ માટે યોજાયો વેક્સિનેશન કાર્યક્રમ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Apr 2021 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદ(Dahod)માં એસટી વિભાગના કર્મચારીઓ માટે આજે રસીકરણ(Vaccination ) કાર્યક્રમ યોજાયો હતો.45 વર્ષથી વધુ વયના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે.