Vadodara: વાવાઝોડાના પગલે કોરોનાના 2 હજાર દર્દીઓ માટે જિલ્લા કલેક્ટરે ઓક્સિજન માટે શું વ્યવસ્થા કરી?

Continues below advertisement

વડોદરા(Vadodara) હોસ્પિટલમાં તૌકતે વાવાઝોડાના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટરે(district collector) પહેલાથી જ વ્યવસ્થા કરી હતી. 20 જેટલી મોટી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ માટે જનરેટરની વ્યવસ્થા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram