વડોદરા: નવરચના શાળાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરાની નવરચના શાળાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોવાની માહિતી મોડી આપી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટના કાર્યકરોએ કથિત પેપરકાંડ મામલે દેખાવ કર્યા હતા. આમ આદમી પાર્ટના નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું માંગ્યું રાજીનામુ. અસિત વોરાએ જણાવ્યું કે જપ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરશે. ગુજરાતમાં આગામી 3 દિવસ પડશે કાતિલ ઠંડી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. ગુજરાતમાં નલિયા રહ્યું સૌથી ઠંડુગાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram