પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, વિકાસના કામોમાં ગેરરીતિ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. 10 કરોડ કરતા વધુનું કૌભાંડ સામે આવતા હાલોલ નગરપાલિકાના કોર્પોરેટર અને અગાઉના નગર સેવકોને નોટિસ પાઠવવામાં આવી છે. હાલોલ નગરપાલિકામાં છેલ્લા 4 ટર્મથી ભાજપનું શાસન છે. વિકાસના કામોમાં ગેરરીતિ થતા ચકચાર મચી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram