Valsad: ટ્યૂશન ક્લાસમાં બે બાળકો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું
રાજ્યમાં કોરોના ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. વલસાડના અતુલ વિસ્તારના બે બાળકોનો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ માં દોડતું થયું છે. બંને વિદ્યાર્થી એક જ ટ્યૂશન ક્લાસ માં જતા હોય જેને લઈને ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવ્યું હતું.