તૌકતેના ખતરાને લઇ વલસાડનું તંત્ર એલર્ટ, કાંઠા વિસ્તારના 84 ગામોને કરાયા એલર્ટ
સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લાનું પ્રશાસન સજ્જ થયું છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારેના 28 ગામો અને અન્ય ગામો મળી કુલ 84 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે લોકોને સ્થળાંતર કરવાની જરૂર જણાય તો તમામ લોકોને રાખવાની જગ્યાઓની વ્યવસ્થા વહીવટી પ્રશાસને કરી છે. 89 સેલટર હોમમાં 10 હજારથી વધુ લોકો વ્યવસ્થા કરવામાં આવશે તો બીજી તરફ વલસાડ તીથલ દરિયે લોકો મોર્નિંગ વોક કરવા આવી જતા પોલીસે તમામને રવાના કર્યા છે.
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert