વલસાડ: ભીલાડમાં 3 વાહનો વચ્ચે ટક્કર, 3ના મોત, 4 લોકો ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વલસાડના ભીલાડમાં અકસ્માત સર્જાયો છે. 3 વાહનો વચ્ચે ટક્કર થતા 3 લોકોના મોત થયા છે. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પતિ-પત્ની અને અન્ય વ્યક્તિ છે. 3 મૃતકો ભીલાડ ગામના વતની છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram