વલસાડઃ વાપીમાં બિલ્ડરનું અહરણ કરી લૂંટ ચલાવનાર પાંચ શખ્સો ઝડપાયા, કેટલી માંગી હતી ખંડણી?

વલસાડના વાપીમાં બિલ્ડરનું અપહરણ કરી લૂંટ ચલાવનાર પાંચ શખ્સો ઝડપાયા છે. કરણસિંહ રાઠોડ નામના બિલ્ડરે ફ્લેટ અને દુકાન વેચવા માટે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત આપી હતી. આરોપીઓએ ત્રણ ફ્લેટ અને એક દુકાન ખરીદવાના બહાને બિલ્ડરનો સંપર્ક કરી બિલ્ડરનું અપહરણ કરી લીધું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola