Valsad News | ઉમરગામ GPCBની તપાસ, લેવાયા પાણીના સેમ્પલ

Continues below advertisement

Valsad News | ઉમરગામ ખાતે વરસાદી પાણી ની ગટર માં કલરફુલ કેમિકલ યુક્ત પાણી નીકળતા જીપીસીબી એ આખરે સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી. સરીગામ જી પી સી બી ના અધિકારીઓ એ સેમ્પલ લેવાની શરૂઆત કરી. ઉમરગામ અને સરીગામ વિસ્તાર છેલ્લા કેટલાય સમય થી બોરિંગ માં અન્ય જગ્યા એ કલર વાળા કેમિકલ યુકત પાણી નીકળવાની ઘટના બની હતી. હાલ ઉમરગામ ના એન્જીનીયરીંગ ઝોન માં કેમિકલ યુકત પાણી વરસાદી ગટર ની લાઇન માં દેખાતા દોડધામ મચી હતી. હાલ જીપીસીબી એ સેમ્પલ લેવાની શરૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram