વલસાડઃ નગરપાલિકામાં વિપક્ષે ભારત માતાની તસવીરને બોર્ડથી ઢાંકી દેવાતા કર્યો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ(valsad) નગરપાલિકામાં વિપક્ષે હોબાળો કર્યો છે. ભારત માતાની તસવીરને નગરપાલિકાના બોર્ડથી ઢાંકી દેવાતા વિપક્ષે હોબાળો કર્યો છે. બોર્ડ ન હટાવાતા વિપક્ષે હોબાળો કરી એજન્ડાના કામો શરૂ કરવા દીધા ન હતા.