વલસાડ: મંદિરની મિલકત મુદ્દે 7 દિવસથી ઉપવાસ પર બેઠેલા પૂજારીની બલિદાનની ચીમકી
Continues below advertisement
વલસાડ: ધરમપુરના કાળા રામજી મંદિરનો વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે. મંદિરની મિલકત માટે લડત ચલાવતા અને છેલ્લા 7 દિવસ થી આમરણાંત ઉપવાસ પર બેસેલ પૂજારીનું આહવાન. રાત્રે 8 વાગે મંદિરની બહાર પોતાનું બલિદાન આપશે. જો એમની લડતનું નિરાકરણ ન આવે તો આજે રાત્રે 8 વાગ્યે જીવ આપશે ઉપવાસ પર ઉતરેલા પૂજારી મંદિર ના ગર્ભગૃહ માં પોતાને બંધ કરી દીધા છે. ગર્ભગૃહ માં બંધ થયેલ પૂજારી ને મનાવવા સ્થાનિક આગેવાનો એ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે બીજી તરફ ધરમપુર મામલતદાર તરફથી આ શખ્સ ને 10 દિવસ માં મિલકત ખાલી કરવા ના આદેશ અપાયા છે.
Continues below advertisement