Valsad | ફેબ્રુઆરીમાં બનેલી ઘટનાને લઈને છેક હવે ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ
Continues below advertisement
Valsad | ત્રણ શાળાના 33 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. જેનું કારણ લંપટ આસારામની તસવીર સાથે માતૃપિતૃનો યોજાયેલો કાર્યક્રમ હતો. ફેબ્રુઆરીની ઘટનાને લઈને છેક હવે કાર્યવાહી કરાઈછે.
Continues below advertisement