વલસાડઃ ધરમપુરમાં 18થી વધુ વયના માટે રસીકરણની કરાઇ વ્યવસ્થા, જુઓ વીડિયો

વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુરમાં આદિવાસીઓ પણ વેકસીન લે એ માટે સરકાર કમર તો કસી રહી છે. ધરમપુર અને કપરાડા તાલુકો જ્યારે અંધશ્રદ્ધા અને અફવાઓનું બજાર ગરમ હોય છે.  ત્યારે કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા સરકાર દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે vaccination શરૂ કરવામાં આવ્યું છે અને આદિવાસી વિસ્તારના લોકો પણ આ અભિયાનમાં જોડાય તેના માટે પ્રયત્ન કરી રહી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola