વાપીઃ મતગણતરીની શરૂઆત પહેલા જ ભાજપે તમામ વોર્ડમાં કર્યો જીતનો દાવો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Nov 2021 11:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપી નગરપાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થઈ ચુકી છે. અહીંયા કુલ 52 ટકા જેટલું મતદાન નોંધાયું છે. પરંતુ મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે તમામ વોર્ડમાં જીતનો દાવો કર્યો છે.