મોરબીઃ હળવદમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
મોરબીના હળવદમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ શખ્સ વરઘોડા અને રાસ ગરબા દરમિયાન ફાયરિંગ કરતો જોવા મળ્યો છે.
Continues below advertisement