વાપીઃ નગરપાલિકાના પરિણામમાં ભાજપે શરૂઆતથી જ બનાવી લીડ,શું કહ્યું વોર્ડ નંબર-1ના ઉમેદવારોએ?
Continues below advertisement
વાપી નગરપાલિકામાં પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપે શરૂઆતથી જ લીડ બનાવી છે. વોર્ડ નંબર-1ના સેજલબેન પટેલે સાદગીથી તમામ કામગીરી પુરી પાડવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ અધૂરા કામ લોકોની માંગ પુરી કરીશું.
Continues below advertisement