આ વર્ષે વસંતપંચમીએ નથી કોઇ મુહૂર્ત, 19 વર્ષ બાદ રચાયો સંયોગ
Continues below advertisement
આ વર્ષે વસંત પંચમીએ લગ્નનું મુહૂર્ત નથી. ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી 19 વર્ષ પછી લગ્નનું મુહૂર્ત નથી. મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે ધનુમાસ પૂર્ણ થઇ જાય અને માંગલિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે ત્યાર બાદ ૧૮ જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહુર્ત હતું. ૧૬ ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્ત થઇ જશે જે 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે આ બંને ગ્રહો અસ્ત થઈ જવાથી કોઈ લગ્ન મુહૂર્ત રહેશે નહીં એટલે વર્ષનું લગ્ન મુહુર્ત 22 એપ્રિલ ગણાશે બે ગ્રહ થતા હોવાથી વસંત પંચમીના વણજોયું મુહૂર્ત લગ્ન થઈ શકશે નહીં 19 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે
Continues below advertisement
Tags :
Vasant Panchami 2021