Gulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'
Continues below advertisement
Gulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક જેની પેટા ચૂંટણીમાં જામ્યો છે જંગ. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વાવના માડકા ગામે સંબોધી સભા, જેમાં તેમણે દાવો કર્યો કે વાવની ચૂંટણીમાં ભાજપ ક્યાય હરીફાઇમાં નથી. મુકાબલો છે કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે. ગુલાબ સિંહના મતે મને મળવા માટે તમારે કોઈ વચેટિયાઓ નહીં રાખવા પડે ને હું તમને એટલી ખાતરી આપું છું. મને મળવું હશે કહેવું હશે, બોલાવો હશે, કોઈ તમારે ફોન કરવો હશે તો એની અંદર તમારે કોઈને. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક જેની પેટા ચૂંટણીમાં જામ્યો છે જંગ. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વાવના. ગામે સંબોધી સભા જેમાં તેમણે દાવો કર્યો કે વાવની ચૂંટણીમાં ભાજપ ક્યાંય હરીફાઇમાં નથી.
Continues below advertisement