VCE કર્મચારીઓ પડતર માંગણીઓને કારણે ઉતારશે હડતાળ પર, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 10:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તરફ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ છે. તો બીજી તરફ VCE એ હડતાળ પાર જવાનો નિર્ણય કર્યો છે. પડતર માંગણીઓને કારણે VCE કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. VCE કર્મચારીઓ પોતાની માંગ સરકાર સમક્ષ મુકશે.