Veraval Crime | મિત્રોએ પૈસા પાછા ન આપ્યા તો પિયુષે કરી લીધો આપઘાત, બેની ધરપકડ

Continues below advertisement

Veraval Crime | કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા પિયુષ પટેલિયાએ વર્ષ 2016 માં મિત્રોને ધંધા માટે 92 લાખ રૂપિયા આપ્યા હતા. મિત્રોએ પૈસા પાછા ન આપતા આર્થિક સંકટમાં ફસાતા પિયુષે આપઘાત કરી નાંખ્યો . 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram