ABP News

Vibrant Gujarat 2024 | વાઇબ્રન્ટ સમિટમાં યુક્રેન પોતાના પુનઃ નિર્માણ માટે ભારત પાસે માંગશે મદદ

Continues below advertisement

Vibrant Gujarat 2024 | વાઈબ્રન્ટ ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર. યુક્રેન પોતાના પુનઃનિર્માણ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં માગશે મદદ. યુક્રેન-ભારતના સારા ભવિષ્ય માટે આજે યોજાશે સેમિનાર. રોકાણની તકો માટે બંન્ને દેશો વચ્ચે યોજાશે કન્ટ્રી સેમિનાર. યુક્રેન સરકાર ભારતીય ઉદ્યોગોને રોકણ કરવા કરશે વિનંતી. એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર રોકાણો સ્થાપિત કરવા થશે ચર્ચા. સુક્ષ્મ, લઘુ, મધ્ય ઉદ્યોગો માટે પરસ્પર લાભદાયી સહકાર માટે તકો હોવાનો યુક્રેનનો દાવો. સાંજે 5 વાગ્યાથી 6.30 વાગ્યા વચ્ચે યોજાશે કન્ટ્રી સેમિનાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram