વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સંક્રમણ અંગે લેવાયા તકેદારીના પગલા, શું કરાઈ વ્યવસ્થા?
Continues below advertisement
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં સંક્રમણ ફેલાય નહી તે માટે તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. સમિટના 24 કલાક પહેલા 1200 જેટલા કર્મચારીઓના આરટી પીસીઆર ટેસ્ટ કરાશે.
Continues below advertisement