Gujarat Election 2021: ભરૂચના અંકલેશ્વરમાં કોગ્રેસ ઉમેદવારના સમર્થકોએ કવર વહેંચ્યા હોવાનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં કોગ્રેસ ઉમેદવારના સમર્થકોએ કવર વહેંચ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર આઠના કોગ્રેસના ઉમેદવારના સમર્થકોએ કવર વહેંચ્યા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.