Negligence Video Viral in Junagadh: જૂનાગઢમાં રેલવે પ્રશાસનની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો

Continues below advertisement

જૂનાગઢમાં રેલવે પ્રશાસનની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે.વીડિયો ગઈકાલ સાંજનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે..

જૂનાગઢમાં રેલવે પ્રશાસનની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ગઈકાલ સાંજનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભૂતનાથ નજીક ફાટક ખૂલ્લું હતું અને ટ્રેન આવી પહોંચી હતી. એક સમયે તો વાહન વ્યવહાર ચાલુ હોય ત્યારે જ ટ્રેન આવી પહોંચતા દોડધામ મચી ગઈ. આખરે ખૂલ્લા ફાટકે જ ટ્રેન પસાર કરાવવાની ફરજ પડી. ટ્રેનને સિગ્નલ આપી દેવાયા બાદ ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ અને ફાટક બંધ જ ન થઈ. સદનસીબે ટ્રેનના લોક પાયલટને સમયસર જાણ હોવાથી ટ્રેનની ગતિ ધીમી હોવાથી અને ફાટકમેને બંને તરફ વાહન વ્યવહાર અટકાવી દીધો હોવાથી અકસ્માતની ઘટના ટાળી શકાય હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola