છેલ્લા એક વર્ષથી સરકાર અને હેલ્થવર્કર્સ ખડેપગે, ગુજરાત વેક્સિનેશનમાં છે પહેલા નંબરેઃવિજય રૂપાણી
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર અને હેલ્થના ડોક્ટર્સ,નર્સ હેલ્થ વર્કર છેલ્લા એક વર્ષથી ખડેપગે છે. છેલ્લા દિવસમાં વધેલા કેસના કારણે ઘણા ડોક્ટરે ત્રણ ત્રણ દિવસના ઉજાગરા કર્યા છે.
Continues below advertisement
Tags :
Vijay Rupani Gujarat Chief Minister Exclusive Interview Covid Situation Health Infrastructure