આણંદના આ ગામમાં BJPના અગ્રણી રાજૂ પઢીયારના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ઉડ્યા કોરોનાના નિયમોના ધજાગરા, જુઓ વીડિયો
Continues below advertisement
આણંદ(Anand)ના આંકલાવ(Anklav)ના ચમારા ગામમાં ભાજપ(BJP)ના અગ્રણી રાજૂ પઢીયાર(Raju Padhiar)ના ભત્રીજાના લગ્ન પ્રસંગે ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં યુવાનો તલવારો સાથે ઝૂમતા જોવા મળ્યા છે.અહીં કોઈના પણ મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Anand ABP ASMITA Sarpanch Corona Transition Anklav Corona Rules Agrani Raju Padhiar