Banaskantha: આ ગામમાં લગ્નપ્રસંગમાં ઉડ્યા કોરોનાના નિયમોના ધજાગરા, જુઓ વીડિયો
બનાસકાંઠા(Banaskantha)ના દાંતીવાડા(Dantiwada) પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ડી.જે સાથે વરઘોડો નિકળ્યો હતો. વાયરલ વીડિયોમાં લોકો માસ્ક વિના જ ડિ.જેના તાલે નાચી રહ્યા છે.કાયદા કે કોરોના(Corona)ની પરવા કર્યા વિના માસ્ક અને સામાજિક અંતર જાળવ્યા વિના વરઘોડામાં લોકો ડાન્સ કરતા જોવા મળ્યા છે.
Tags :
Gujarati News Viral Banaskantha ABP ASMITA Videos Mask Corona Rules Social Distance Violations Dantiwada