Banaskantha: નિષ્ણાતોની ચેતવણી છતા પાલનપુરમાં નીકળેલા વરઘોડામાં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)ના ધનિયાણા ચોકડી પાસે નીકળેલા વરઘોડામાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવાયા છે. જેમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસટન્સનું પાલન ન કરતા જોવા મળ્યા હતા.જાનૈયાઓ કોરોનાની ચિંતા કર્યા વગર મન મૂકીને નાચતા જોવા મળી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola