પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો, જાણો પ્રતિ લિટરે કેટલો થયો વધારો?
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ મધ્યમવર્ગની કમર તોડી છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 94 રૂપિયા 18 પૈસા છે. ડિઝલનો ભાવ 94 રૂપિયા 79 પૈસા થયો છે. સતત ભાવ વધારાના કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર ગયો છે.