જૂનાગઢઃ જંગલમાં લટાર મારતા સિંહના ટોળાનો આ વીડિયો જોઇ તમે થઇ જશો ખુશ
Continues below advertisement
જૂનાગઢમાં સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો. એક સાથે 12 થી 15 સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જંગલના રસ્તાઓ પર લટાર મારતા સિંહ મોબાઇલના કેમેરામાં કેદ થયા હતા.
Continues below advertisement