પ્રદેશ ભાજપની યોજાશે વર્ચ્યુઅલી કારોબારી બેઠક,કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?

પ્રદેશ ભાજપ(Region BJP)ની 28 જૂને વર્ચ્યુઅલી કારોબારી બેઠક(Executive Meeting) મળશે. પ્રદેશ ભાજપના નેતાઓ કમલમથી, અન્ય કારોબારી સભ્ય જિલ્લા કાર્યાલયથી આ બેઠકમાં જોડાશે. વર્ષ 2022ની ચૂંટણી સંદર્ભે અને આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola