Visavadar AAP Win: વિસાવદરમાં AAPના ગોપાલની પ્રંચડ જીત, લોકોએ ખભે બેસાડીને કાઢ્યો વરઘોડો
Visavadar AAP Win: વિસાવદરમાં AAPના ગોપાલની પ્રંચડ જીત, લોકોએ ખભે બેસાડીને કાઢ્યો વરઘોડો
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. ગોપાલ ઈટાલિયાની શાનદાર જીત સાથે જ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો 17581 મતથી ભવ્ય વિજય થયો છે. વિસાવદમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે. છેલ્લા 21 મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયા 17581મતથી વિજેતા જાહેર થયા છે.