Visavadar by Election: ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ': વિસાવદરમાં કેજરીવાલની ભાજપને ચેલેન્જ

Continues below advertisement

અરવિંદ કેજરીવાલે આજે વિસાવદરમાં સભાને સંબોધતાં ભાજપ પર આકરા પ્રહાર કર્યં હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપને આડેહાથ લેતા જનમતનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં વિસાવદરની જનતાએ ભાજરપને નકારી છે, છેલ્લા 18 વર્ષથી ભાજપ અહીં હારી છે જો કે ભાજપે લોકોના મતનો અનાદાર કરીને કોંગ્રેસના હર્ષરબડિયાને તોડીને તેને પૈસાથી ખરીદીને તેની પાર્ટીમાં સામેલ કરી દીધા. પછી 2022માં જનતાએ આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણીને જીતાડ્યાં તો તેમને પણ પૈસાથી ખરીદી પોતાની પાર્ટીમાં સામેલ કર્યો, તો આવખતે સૌથી વધુ મોટા હિરાને મેદાન ઉતાર્યા છે. ગોપાલને ઇટાલિયાને તોડી બતાવો તો હું રાજનિતી છોડી દઇશ,.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોગ્રેસને પર પણ આકરા પ્રહાર કરીને ગોપાલ ઇટાલિટાને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. કહ્યું હતું “કે આ વખતે એક મજબૂત ચહેરો મેદાને ઉતાર્યો છે જે લોકોનો અવાજ બનશે.”  આપને ભૂપતભાઇને  તેની પાર્ટીમાં સામેલ કરી દીધા  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola