યાર્ડની બેદરકારીથી પાક ભીનો થયાનો આરોપ લગાવતા વિઠ્ઠલ દુધાત્રા,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 06:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાર્ડની બેદરકારીથી ખેડૂતોનો પાક ભીનો થયો હોવાનો આરોપ લગાવતા વિઠ્ઠલ દુધાત્રા. ભરૂચ શહેરમાં વરસાદ પડતા ઠંડીમાં થયો વધારો. તાપીના વાતાવરણમાં આવ્યો પલટો. માવઠાની શક્યતાના પગલે પાટણ અને સિદ્ધપુરમાં એપીએમસી રહેશે બંધ. સાયકો કિલર વિજય ઠાકોર પર કસાયો સકંજો. કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. રાજકોટના વોર્ડ નંબર 17માં દુષિત પાણીથી લોકો થયા પરેશાન. મનપાની બેદરકરારીના ભોગ બન્યા લોકો. વલસાડમાં શિક્ષકોએ બાળકો પાસે કરાવી મજૂરી કામગીરી.