રાજકોટ: બેડી માર્કેટ યાર્ડનું તંત્ર જાગ્યું મોડે મોડે, પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી મગફળી,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
માવઠું થતા રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ પ્રશાસન જાગ્યું. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી છતાં બેડી યાર્ડમાં અનાજને સાચવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ માર્કેટ યાર્ડમાં મગફળીને ઢાંકવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. આ પ્લાસ્ટિક માત્ર નામ પૂરતુંજ ઢાંકવામાં આવ્યું હતું. બેડી યાર્ડ જે સૌથી સમૃદ્ધ છે છતાં જણસને સાચવવા માટે કોઈ શેડની સુવિધા નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News Rain ABP News State Tantra ABP Live ABP News Live Suvidha ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Plastic Beddy Yard