અરવલ્લીના આ શહેરમાં બેકાબુ સંક્રમણને અટકાવવા લેવાયો સ્વૈચ્છિક બંધનો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લી(Aravalli)ના મોડાસા(Modasa)માં બેકાબુ સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક બંધ(Voluntary closure )નો નિર્ણય કરાયો છે.વેપારીઓ અને સ્થાનિક તંત્રની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. અહીં આજથી સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Modasa Corona Virus Corona Infection Prevention Aravalli Decision Voluntary Closure