ખેડાના કપડવંજ ટાઉન પોલીસ પર લોકોએ કેમ કર્યો પથ્થરમારો?,જુઓ વીડિયો
Continues below advertisement
ખેડા( Kheda)ના કપડવંજ ટાઉન પોલીસ(Kapadvanj town police) પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે.ભેગા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરતા પોલીસ પર આ હુમલો કરાયો છે. સાથે જ પોલીસની બે બાઈકમાં આગચંપી પણ કરાઈ હતી.
Continues below advertisement