નવસારીના આ તાલુકામાં કોરોનાની ચેઈન તોડવા માટે 28મી એપ્રિલ સુધી કરાયું સ્વૈચ્છિક લોકડાઉન, જુઓ વીડિયો
નવસારીના વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરાયું છે. આજથી 28 એપ્રિલ સુધી વાસંદા તાલુકામાં સંપૂર્ણ લોકડાઉન રખાશે.તાલુકાના 99 ગામ આ બંધ રાખીને કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરશે.