કાલુપુર IED બ્લાસ્ટ કેસના વોન્ટેડ બે આરોપી ઝડપાયા, ક્યાંથી ઝડપાયા બન્ને?

Continues below advertisement

અમદાવાદમાં જેહાદી ષડયંત્ર અને નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપીએને એટીએસએ ઝડપી પાડ્યા છે. 15 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ એટીએસના હાથે ઝડપાઈ ગયા છે. બિલ્લા અસ્લમની કાશ્મીરથી ધરપકડ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram