જૂનાગઢમાં વરસેલા વરસાદના કારણે ગામમાં ભરાયા પાણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જૂનાગઢમાં વરસેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માળિયા હાટીનામાં વરસેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાગડી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોના ઘરોમાં અને મંદિરોમાં પાણી ભરાયા હતા.
Continues below advertisement