બે મહિનાનો પગાર ન ચૂકવાતા નવસારી સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયની હડતાળ
Continues below advertisement
નવસારી સિવિલના વોર્ડ બોય હડતાલ પર ઉતર્યા હતા. વોર્ડ બોયને બે મહિનાનો પગાર ન મળવાને લઈને હડતાલ પર ઉતર્યા હતા. હડતાળને પગલે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
Continues below advertisement