સરદાર સરોવર નર્મદા ડેમની છ દિવસમાં ત્રણ મીટર જળસપાટી વધી ગઈ છે. નર્મદા ડેમમાં હજુ પણ પાંચ હજાર 816 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 130.04 મીટરે પહોંચી ગઈ છે.