મારુ ગામ મારી વાતઃ બનાસકાંઠાના જડિયાળી ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
બનાસકાંઠાના જડિયાળી ગામના ગ્રામજનો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીંયા પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગ્રામ પંચાયત ખંડેર હાલતમાં છે. વારંવાર રજુઆતો કરી હોવા છતા કોઈ નિવેડો આવ્યો નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram