જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ, જુઓ વીડિયો

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola