રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની અછત સર્જાતા લોકો ત્રાહિમામ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજધાની દિલ્હી(Delhi)માં પાણી(Water)ની અછતથી નાગરિકો(Citizens) હાલાકીનો સામનો કરી રહ્યાં છે.અહીંયા પાણીનું ટેન્કર આવતાની સાથે જ સ્થાનિકો દોડધામ કરી રહ્યાં છે. અહીંયાના ઘણા વિસ્તારોમાં લોકો કાળઝાળ ગરમીમાં પાણી માટે તરસી રહ્યાં છે.
Continues below advertisement