સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા આ ડેમ થયો ઓવરફ્લો, કેવા સર્જાયા દ્રશ્યો?
Continues below advertisement
સરદાર સરોવર ડેમ(Sardar Sarovar Dam)માંથી પાણી છોડાતા ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા ડેમમાંથી 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. વિયર ડેમ ઓવરફ્લો(Overflow) થતા ભરઉનાળે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.
Continues below advertisement