Gir Somnath News | ગીર સોમનાથના તાલાલામાં ઉનાળુ પાકના પિયત માટે છોડવામાં આવ્યું પાણી
Gir Somnath News | ગીર સોમનાથના તાલાલામાં ઉનાળુ પાકના પિયત માટે છોડવામાં આવ્યું પાણી
Gir Somnath News | ગીર સોમનાથ ના તાલાલા માં ઉનાળુ પાક ના પિયત માટે છોડવામાં આવ્યું પાણી, ગીર સોમનાથ થી સમાચાર સામે આવી રહ્યા છે કે ગીર સોમનાથ ના તાલાલા તાલુકા ના 9 ગોમો ના ખેડૂતો ને ઉનાળુ પાક ના પિયત માટે પાણી આપવામાં આવ્યું, ગીર સોમનાથ ના કમલેશ્વર ડેમ ની હિરણ નદી કમલેશ્વર ડેમ માંથી કેનાલ મારફતે ખેડૂતો ને ઉનાળુ પાક ના પિયત માટે પાણી છોડવામાં આવ્યું, કમલેશ્વર ડેમ માંથી કેનાલ મારફતે છોડવામાં આવેલ ઉનાળુ પાક ના પિયત માટે ના પાણી ને લઇ ગીર સોમનાથ ના તાલાલા ના 300 થી વધુ ના ખેડૂતો ને સીધો ફાયદો થશે, કમલેશ્વર ડેમ માંથી ઉનાળુ પાક ના પિયત માટે પાણી છોડાતા ગીર સોમનાથ ના તાલાલા નાં ખેડૂતો ખુશ જોવા મળ્યા