Banaskantha News | બનાસકાંઠાના ભાભરમાં ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી આગ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha News | બનાસકાંઠાના ભાભરમાં ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી આગ
Banaskantha News | બનાસકાંઠાના ભાભરમાં ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી આગ, બનાસકાંઠાના ભાભરમાં બની આગની ઘટના, બનાસકાંઠાના ભાભરમાં સરકારી ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી, બનાસકાંઠાના ભાભરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં ઊભેલી ટ્રકમાં આગ લાગી, ભાભરના ગોડાઉનમાં ઉભેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ, ભાભરના ગોડાઉન મેનેજર સહિત ફાયરની ટીમે ટ્રકની આગ ઉપર કાબુ મેળવ્યો, ભાભરના ગોડાઉનમાં ઉભેલ ટ્રક ખાલી હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત રહ્યો, બનાસકાંઠાના ભાભરમાં ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી આગ, બનાસકાંઠાના ભાભરમાં બની આગની ઘટના, બનાસકાંઠાના ભાભરમાં સરકારી ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં લાગી, બનાસકાંઠાના ભાભરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં ઊભેલી ટ્રકમાં આગ લાગી, ભાભરના ગોડાઉનમાં ઉભેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ, ભાભરના ગોડાઉન મેનેજર સહિત ફાયરની ટીમે ટ્રકની આગ ઉપર કાબુ મેળવ્યો, ભાભરના ગોડાઉનમાં ઉભેલ ટ્રક ખાલી હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત રહ્યો