લુણાવાડા તાલુકામાં આવેલ ચેકડેમ ભરવા માટે ક્યાંથી કેટલું છોડાયું પાણી?, જુઓ વીડિયો

પંચમહાલ(Panchmahal)ના પાનમ ડેમ(Panam Dam)માંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. લુણાવાડા(Lunawada) તાલુકામાં આવેલ ચેકડેમ ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે. બપોર સુધીમાં વધુ 500 ક્યૂસેક પાણી ક્રમશઃ છોડવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola